ભાવનગર શહેર: કુંભારવાડા અંડર બ્રિજમાં વરસાદને લીધે પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા, જીવના જોખમે બ્રિજ પાર કરવા મજબુર બન્યા
Bhavnagar City, Bhavnagar | Jul 17, 2026
શહેરમાં બપોરના સમયે અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો જે વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલા અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલી થી આ બ્રિજ પાર કરી રહ્યા હતાં. અને જીવના જોખમે બ્રિજ પાર કરવા લોકો મજબૂર મહિના હતા.