ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાની કામગીરી હવે સ્થાનિકોમાં પ્રિય છે ત્યારે સ્થાનિક ગ્રામજન દ્વારા એચ.ટી.મકવાણાને ચોટીલા, થાનગઢ અને મૂળીના પ્રાંત અધિકારી તરીકે યથાવત રાખવા માટે રાજ્ય સરકારના મંત્રીને લેખિત રજૂઆત કરતી પત્ર સામે આવ્યો છે જેને લઇ પ્રાંત અધિકારીની બદલી હોવાનો સ્પષ્ટ સંકેત મળે છે.