ભચાઉ: ભચાઉમાં વાડી વારા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ધામધૂમ પુર્વક ઉજવણી કરાઈ
Bhachau, Kutch | Apr 2, 2026 આજે ગુરુવારે હનુમાન જયંતિ નિમિત્તે ભચાઉ શહેરમાં આવેલ પ્રાચીન વાડી વારા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ધામધૂમ પુર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી. ભજન સંતવાણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભચાઉ શહેરમાં ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી.