Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

વેજલપુર: અમદાવાદમાં વસ્તી ગણતરીની કામગીરીમાં આચાર્યોને કામ સોંપવામાં આવતા વિવાદ

Vejalpur, Ahmedabad | May 11, 2026
અમદાવાદ શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને આ કામગીરી સોંપાતા વિવાદ સર્જાયો છે. આચાર્ય સંઘ બાદ હવે અમદાવાદ શહેર DE0 પણ આ ઓર્ડર રદ કરવા માટે એડિશનલ સિટી સેન્સસ ઓફિસરને પત્ર લખી રજૂઆત કરી છે
વેજલપુર: અમદાવાદમાં વસ્તી ગણતરીની કામગીરીમાં આચાર્યોને કામ સોંપવામાં આવતા વિવાદ - Vejalpur News