Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વેજલપુર: વાસણા વિસ્તારમાં આવેલી ‘સ્પર્શ અરાઈઝ' સોસાયટીના ACના આઉટરમાં આગ

Vejalpur, Ahmedabad | May 17, 2026
અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી ‘સ્પર્શ અરાઈઝ' સોસાયટીના ૮ વિંગમાં એસીના આઉટરમાં આગ...કાળઝાળ ગરમી વચ્ચે એસી પર લોડ વધવાને કારણે અથવા શોર્ટ સર્કિટના લીધે આ બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.