વાલોડ: વાલોડના બાજીપુરામાં ગ્રામસભામાં હોબાળો: હિસાબ મુદ્દે સરપંચ સભા છોડીને ગયા
Valod, Tapi | Oct 3, 2026 વાલોડના બાજીપુરા (કમાલછોડ) ગામે ગાંધી જયંતી પર યોજાયેલી ગ્રામસભામાં વિકાસકામોના હિસાબ મુદ્દે ગ્રામજનો અને પંચાયત તંત્ર વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. સભા દરમિયાન સરપંચ નીકળી ગયા અને નોડલ અધિકારીની ગેરહાજરી પર સવાલો ઉઠ્યા.