જેસર: જેસર તાલુકા સેવા સદનમાં ગંદકીનું સામ્રાજ્ય: અરજદારો અને કર્મચારીઓ પરેશાન
જેસર તાલુકા સેવા સદનમાં ગંદકીનો સામ્રાજ્ય: અરજદારો અને કર્મચારીઓ પરેશાન ભાવનગર જિલ્લાના જેસર તાલુકા સેવા સદનમાં ગંદકીના ઢગલા અને અસ્વચ્છ પરિસ્થિતિને કારણે અરજદારો તેમજ કર્મચારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સેવા સદન પરિસરમાં જગ્યાએ જગ્યાએ કચરો, ગંદુ પાણી અને અયોગ્ય સફાઈ જોવા મળતા લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.