ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પાંડવનિયાગામના સ્મશાન ની બાજુમાં આવેલ ગટરમાં માનવતાને સરમાવે એવી ઘટના સામે આવી છે એક નવજાત બાળકી ને ગટરમાં ત્વજીદેતા સ્થાનિકો દ્વારા ૧૧૨ ને જાણ કરતા ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી.....
#charotar_breaking_india #latestnews #kheda #thasrapolice #breakingnews