આજે મંગળવારે સવારે 9.30 વાગ્યાની આસપાસ જગન્નાથ મંદિર ખાતે નેત્રોત્સવ વિધિ યોજાઇ હતી.જેમાં DYCM સહિતના હાજર રહ્યા હતા.ભગવાને જાંબુ ખાતા આંખો આવતા પાટા બાઁધવામાં આવ્યા છે.જે પાટા રથયાત્રાના દિવસે ખોલવામાં આવશે.ત્યારે આજે વાજતે ગાજતે વિધિ કરાઇ હતી અને સંઘવી ધજા લઇ આવ્યા તે મંદિર પર ચડાવવામાં આવી હતી.