પેટલાદ: મહેળાવ-ઘૂંટેલી માર્ગ ઉપર એકટીવા અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ગુનો નોંધાયો
Petlad, Anand | Mar 29, 2026 પેટલાદ તાલુકાના મેળવતી ગોદલી જવાના માર્ગ ઉપર એકટીવા અને બાઈક વચ્ચે કદ ૨૪મી માર્ચના રોજ અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી.મહેળાવ પોલીસ મથકે બાઈકના ચાલક સામે ગુનો નોંધાયો છે.