Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અમદાવાદ શહેર: શહેરમાં ફરીથી લવ જેહાદનો કિસ્સો, રજીસ્ટ્રારની કચેરીએ વિરોધ

આજે ગુરુવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ હિંદુ સંગઠનો દ્વારા વિરોધ. રજીસ્ટ્રારની કચેરીએ હિંદુ યુવતીને ફસાવી લગન થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો.જેમાં સંગઠનો આવતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

MORE NEWS

🔸દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી 21 નિર્જન ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો 

🔸આ જાહેરનામું તા. 21/09/2026 સુધી અમલમાં રહેશે

#devbhoomidwarka #securityalert #gujaratnews #districtadministration

🔸દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી 21 નિર્જન ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો 🔸આ જાહેરનામું તા. 21/09/2026 સુધી અમલમાં રહેશે #devbhoomidwarka #securityalert #gujaratnews #districtadministration

Ahmadabad City, Ahmedabad | Jul 28, 2026

વિશ્વામિત્રી નદીમાંથી મગરો બહાર આવતાં વડોદરામાં ચિંતા વધી

જોબન ટેકરી નજીક હાઇવે પર મગરનું બચ્ચું દેખાતાં વાહનો થંભી ગયા

વન વિભાગે સ્થળે પહોંચી મગરનું સુરક્ષિત રેસ્ક્યૂ કરી કાર્યવાહી હાથ ધરી

ચોમાસા દરમિયાન વિશ્વામિત્રીના મગરો બહાર આવતાં નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ

#vishwamitririver #crocodile #crocodilealert #wildlifephotography

વિશ્વામિત્રી નદીમાંથી મગરો બહાર આવતાં વડોદરામાં ચિંતા વધી જોબન ટેકરી નજીક હાઇવે પર મગરનું બચ્ચું દેખાતાં વાહનો થંભી ગયા વન વિભાગે સ્થળે પહોંચી મગરનું સુરક્ષિત રેસ્ક્યૂ કરી કાર્યવાહી હાથ ધરી ચોમાસા દરમિયાન વિશ્વામિત્રીના મગરો બહાર આવતાં નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ #vishwamitririver #crocodile #crocodilealert #wildlifephotography

Ahmadabad City, Ahmedabad | Jul 28, 2026

🔸પુરીમાં 2026ની જગન્નાથ રથયાત્રા 'નીલાદ્રી બીજ' વિધિ સાથે સમાપ્ત થાય છે

🔸જે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના શ્રીમંદિર (જગન્નાથ મંદિર) ના ગર્ભગૃહમાં પાછા ફરવાના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે

#jagannathrathyatra #niladribije #puri

🔸પુરીમાં 2026ની જગન્નાથ રથયાત્રા 'નીલાદ્રી બીજ' વિધિ સાથે સમાપ્ત થાય છે 🔸જે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના શ્રીમંદિર (જગન્નાથ મંદિર) ના ગર્ભગૃહમાં પાછા ફરવાના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે #jagannathrathyatra #niladribije #puri

Ahmadabad City, Ahmedabad | Jul 28, 2026