ભુજ: ભુજ તાલુકા પંચાયતમાં હંગામો: પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
Bhuj, Kutch | Apr 15, 2026 ભુજ તાલુકા પંચાયતમાં હંગામો: પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ ભુજ તાલુકા પંચાયતમાં સુખપર-2 બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પુષ્પાબેન ભુડિયાએ ફોર્મ પરત ખેંચતા ભારે હોબાળો મચ્યો હતો. પોલીસે દરવાજા બંધ કરી બંદોબસ્ત વચ્ચે પ્રક્રિયા પૂર્ણ કરાવતા રોષે ભરાયેલા કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.