મોરબી શહેર: મોરબી કલેક્ટર કચેરી પરિસરમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનું આયોજન
Morbi City, Morbi | Sep 24, 2026
મોરબી કલેક્ટર કચેરી પરિસરમાં માહિતી વિભાગ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પરિસરની સફાઈ કરવામાં આવી અને નવા વૃક્ષો વાવવામાં આવ્યા.