પત્રકાર, યુટ્યુબર અને RTI એક્ટિવિસ્ટના નામે ધમકી આપતા તત્વો સામે વેપારીઓએ પોલીસ અને ડે. સીએમ સમક્ષ ઉઠાવી માંગ
સુરતની કાર્યવાહી બાદ બોગસ પત્રકારોમાં ફફડાટ, અન્ય જિલ્લાઓમાં પણ ઝુંબેશની માંગ
ખંડણીખોરો અને બોગસ પત્રકારો પર લગામ કસો: દક્ષિણ ગુજરાતના વેપારીઓની સરકારને અપીલ
સુરત પછી હવે દક્ષિણ ગુજરાતમાં તોડબાજો સામે બૂમરાણ, બોગસ પત્રકારો અને ખંડણીખોરો પર કાર્યવાહીની માંગ તેજ
Valsad, Valsad | Jun 11, 2026