આજ રોજ નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેનમુખ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી ના હસ્તે તિલકવાડા તાલુકાના પૂછપુરા થી દેવલીયા મેન હાઇવે ને જોડતા મુખ્ય રસ્તા નું ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. આ રસ્તો બનવાથી હવે પૂછપુરા ગામના પ્રજાજનોને અવર જવર કરવામાં આસાની રહેશે જેથી ગ્રામજનો માં ખુશી ની માહોલ છવાયો છે