સુરત એરપોર્ટ ટર્મિનલ બહાર ગાયની દોડધામ પાર્કિંગ ગાર્ડન વિસ્તારમાં અફરાત ફરી
સુરત એરપોર્ટ ટર્મિનલ બહાર ગાયની દોડધામ પાર્કિંગ ગાર્ડન વિસ્તારમાં અફરાત ફરી
મુસાફરોમાં શ્રણીક ગભરાટ નો માહોલ ઊભો થયો હતો
વિડીયો વાયરલ થતા એરપોર્ટ ઓથોરિટી મનપાને જાણ કરી,
મનપાની ઢોર પકડ પાર્ટીને બોલાવવામાં આવી હતી
સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એક વખત સવાલો ઊભા થયા
એરપોર્ટ પર ગાય દોડતી હોવાનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાઇરલ સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં
.
.
.
.
.
.
.
.
.
#suratairport #cow #running #surat #ssknews
Udhna, Surat | Jul 28, 2026