Surat News: જર્જરીત મકાનનો છજ્જો ધરાશાયી, મેડિકલ સ્ટોરના વૃદ્ધ સંચાલક ગંભીર
સુરતના ભાગળ વિસ્તારમાં વર્ષો જૂના અતિ જર્જરીત મકાનનો છજ્જો અચાનક ધરાશાયી થતા ગંભીર અકસ્માત સર્જાયો છે.
છજ્જો નીચે આવેલી એક મેડિકલ સ્ટોર પર પડતાં 72 વર્ષીય વૃદ્ધ સંચાલક કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યૂ કામગીરી કરીને વૃદ્ધને કાટમાળમાંથી બહાર કાઢ્યા અને બેભાન હાલતમાં સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા. મળતી માહિતી મુજબ તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
ઘટના બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર મામલે લાલગેટ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
#surat #suratnews #breakingnews #bhagal #buildingcollapse #accident #firebrigade #smimer #gujaratinews #gujaratnews #hotlinenews #rescue #108ambulance #latestnews #todaynews #india #news #suratbreaking #police #currentnews
Surat News: જર્જરીત મકાનનો છજ્જો ધરાશાયી, મેડિકલ સ્ટોરના વૃદ્ધ સંચાલક ગંભીર
સુરતના ભાગળ વિસ્તારમાં વર્ષો જૂના અતિ જર્જરીત મકાનનો છજ્જો અચાનક ધરાશાયી થતા ગંભીર અકસ્માત સર્જાયો છે.
છજ્જો નીચે આવેલી એક મેડિકલ સ્ટોર પર પડતાં 72 વર્ષીય વૃદ્ધ સંચાલક કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યૂ કામગીરી કરીને વૃદ્ધને કાટમાળમાંથી બહાર કાઢ્યા અને બેભાન હાલતમાં સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા. મળતી માહિતી મુજબ તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
ઘટના બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર મામલે લાલગેટ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
#surat #suratnews #breakingnews #bhagal #buildingcollapse #accident #firebrigade #smimer #gujaratinews #gujaratnews #hotlinenews #rescue #108ambulance #latestnews #todaynews #india #news #suratbreaking #police #currentnews - Udhna News