મોરબી શહેર: MRC બેઠક: મુદ્દા નંબર 4 પર કલેક્ટરની ખાતરી મળતા ખેડૂતો ઘરે રવાના
Morbi City, Morbi | Sep 25, 2026
MRC બેઠકમાં મુદ્દા નંબર 4 બાબતે કલેક્ટરે લેખિત સ્પષ્ટતાની ખાતરી આપી છે. જેના પગલે ખેડૂતોનો વિરોધ પૂર્ણ થયો છે અને તેઓ હવે પરત ઘરે જવા રવાના થયા છે.