ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રા
ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
આ પદયાત્રામાં એડવોકેટ વિલાસ પાટીલ સહિત મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા
#krantisamay #krantisamaynews #aamaadmiparty #surat