વડોદરા મનપા દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને TMC યુસુફ પઠાણને જમીન ફાળવણી વિવાદમાં હાઇકોર્ટે વધુ 4 અઠવાડીયાનો સમય આપ્યો છે. જમીન ખાલસા કરવાના સિંગલ જજના ચુકાદા બાદ યુસુફે ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરી છે. અપીલમાં આજે યુસુફ દ્વારા સિવિલ એપ્લિકેશન દાખલ કરી સમય માંગવામાં આવ્યો