બોટાદ શહેર: બોટાદના ક્રિકેટર કાવ્ય પટેલની કમાલ, બરોડા સામે ફટકારી સદી અને અડધી સદી
Botad City, Botad | Oct 21, 2026
બોટાદના યુવા ક્રિકેટર કાવ્ય પટેલે રિલાયન્સ G1 અંડર-16 ટુર્નામેન્ટમાં બરોડા સામે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે મેચની પ્રથમ ઇનિંગ્સમાં 122 રન અને બીજી ઇનિંગ્સમાં 50 રન બનાવ્યા હતા.