ધારી: અમરેલી: ધારી ગીરકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી
Dhari, Amreli | Sep 30, 2026 અમરેલી જિલ્લાના ધારી ગીરકાંઠાના સરસિયા અને ગોવિંદપુર સહિતના ગામોમાં બપોર બાદ વરસાદ વરસ્યો છે. લાંબા સમયથી ઉકળાટ અને બફારાનો સામનો કરી રહેલા લોકોને વરસાદથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.