વાલિયા: વાલિયાના હીરાપોર સોલાર પ્લાન્ટમાં 97 હજારના કેબલની ચોરી, પોલીસ તપાસ શરૂ
Valia, Bharuch | Oct 24, 2026 વાલિયા તાલુકાના હીરાપોર ગામે આવેલા કે.પી. એનર્જી લિમિટેડ સોલાર પ્લાન્ટમાંથી 97 હજારથી વધુ કિંમતના ડી.સી. કેબલની ચોરી થઈ છે. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.