વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલી સિરામિક ફેક્ટરીમાં ૩૦ વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. ઘટનાને પગલે તપાસ હાથ ધરવામાં આવી છે.