ભાવનગર શહેર: સિહોરમાં બનેલી અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તને સારવાર માટે સર ટી હોસ્પીટલ ખાતે ખસેડાયો
Bhavnagar City, Bhavnagar | May 27, 2026
ભાવનગર જિલ્લાના શિહોરમાં અકસ્માતની ઘટના બની હતી. ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લેરા એક યુવકનું મૃત્યુ થયું હતું. જ્યારે એકને ઈજા પહોંચતા ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાંથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.