ભુજ: DDO સામે કાર્યવાહી કરવામાં આવે તેવી કરણીસેનાની માંગ
Bhuj, Kutch | Feb 2, 2026 કચ્છના DDO ને મીરજાપર શાળાના આચાર્ય સાથે ગેરવર્તણૂક કરવી ભારે પડી છે....આચાર્ય વિલાસબા જાડેજાને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમએ અપમાનિત કર્યા હતા...જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે......રાજપુત કરણી સેના દ્વારા આજે રેલી યોજી કલેકટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું...DDO ને સસ્પેન્ડ કરવામાં આવે અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધવામાં આવે તેવી માંગ ક્ષત્રિય