Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

રાજકોટ: ઉકળતા તેલમાં પડી જતા શાપરની પરિણીતા દાઝી ગઈ

Rajkot, Rajkot | Jul 5, 2026

MORE NEWS

😱 ભાણવડના ગઢેચી ગામની સીમમાં એલસીબીનો દેશી દારૂના ગાળણપાત્ર પર મોટો દરોડો પડ્યો છે. પોલીસે સ્થળ પરથી 30 લીટર દેશી દારૂ, 1,250 લીટર આથો, દારૂ બનાવવાના સાધનો સહિત કુલ ₹3.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખુલ્લા મેદાનમાં ખાડો બનાવી પ્લાસ્ટિકની તાડપત્રી હેઠળ દેશી દારૂનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ મામલે ગઢેચી ગામના રહેવાસી રઘુજી ઉર્ફે રઘીયો છકડિયા માધુ રેઢા સામે ગુનો નોંધાયો છે. મુખ્ય આરોપી હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા એલસીબીની ટીમે શોધખોળ શરૂ કરી છે.

[ jamnagar, bhanvad, gadechi, lcb raid, mega raid, desi liquor, illegal liquor factory, bootlegger, police raid, gujarat crime, jamnagar news, devbhoomi dwarka news, l gujarat news, crime news, police action, illegal alcohol, liquor bust, viral news, today news. jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #bhanvad #devbhumidwarka #jukeganahijamnagar

😱 ભાણવડના ગઢેચી ગામની સીમમાં એલસીબીનો દેશી દારૂના ગાળણપાત્ર પર મોટો દરોડો પડ્યો છે. પોલીસે સ્થળ પરથી 30 લીટર દેશી દારૂ, 1,250 લીટર આથો, દારૂ બનાવવાના સાધનો સહિત કુલ ₹3.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખુલ્લા મેદાનમાં ખાડો બનાવી પ્લાસ્ટિકની તાડપત્રી હેઠળ દેશી દારૂનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે ગઢેચી ગામના રહેવાસી રઘુજી ઉર્ફે રઘીયો છકડિયા માધુ રેઢા સામે ગુનો નોંધાયો છે. મુખ્ય આરોપી હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા એલસીબીની ટીમે શોધખોળ શરૂ કરી છે. [ jamnagar, bhanvad, gadechi, lcb raid, mega raid, desi liquor, illegal liquor factory, bootlegger, police raid, gujarat crime, jamnagar news, devbhoomi dwarka news, l gujarat news, crime news, police action, illegal alcohol, liquor bust, viral news, today news. jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #bhanvad #devbhumidwarka #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 28, 2026

ખેતરોમાં પાણી ભરાતા કપાસ અને લીંબુના પાકને નુકસાન થતા ખેડૂતોએ સહાય માંગી | BS9 TV NEWS

ખેતરોમાં પાણી ભરાતા કપાસ અને લીંબુના પાકને નુકસાન થતા ખેડૂતોએ સહાય માંગી | BS9 TV NEWS

Rajkot, Rajkot | Jul 28, 2026

પદ્મિનીબા વાળાએ  પેપર લીક મામલે રીવાબા જાડેજાને રાજીનામું આપવા અલ્ટીમેટમ! | BS9 TV NEWSઅલ્ટીમેટમ!

પદ્મિનીબા વાળાએ પેપર લીક મામલે રીવાબા જાડેજાને રાજીનામું આપવા અલ્ટીમેટમ! | BS9 TV NEWSઅલ્ટીમેટમ!

Rajkot, Rajkot | Jul 28, 2026