Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વઢવાણ: રિક્ષામાં ભૂલી ગયેલા કિંમતી સામાન એ ડિવિઝન પોલીસે નેત્રમ કેમેરાની મદદથી શોધી પરત કર્યો

MORE NEWS

⚡ સુરેન્દ્રનગરમાં 765 કે.વી. વીજ લાઇન મુદ્દે ખેડૂતોની મહારેલી 🚜
વળતર અને સરકારના પરિપત્રના વિરોધમાં ખેડૂતોનો ઉગ્ર આક્રોશ... મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ. જેતપર સહિત અનેક ગામોના મહિલા-પુરુષ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા અને યોગ્ય વળતરની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું.
#Surendranagar #KhedutRally #765KVLine #VijPol #KhedutAandolan

⚡ સુરેન્દ્રનગરમાં 765 કે.વી. વીજ લાઇન મુદ્દે ખેડૂતોની મહારેલી 🚜 વળતર અને સરકારના પરિપત્રના વિરોધમાં ખેડૂતોનો ઉગ્ર આક્રોશ... મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ. જેતપર સહિત અનેક ગામોના મહિલા-પુરુષ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા અને યોગ્ય વળતરની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું. #Surendranagar #KhedutRally #765KVLine #VijPol #KhedutAandolan

Wadhwan, Surendranagar | Jul 28, 2026

સુરેન્દ્રનગર : ખેડૂતોના હક્ક અને ન્યાયની માંગ સાથે 28 જુલાઈએ સુરેન્દ્રનગરમાં ખેડૂત અધિકાર વિશાળ જનઆંદોલન અંતર્ગત મહારેલી યોજાશે. હજારો ખેડૂતોની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
.
.
#Surendranagar #KhedutAndolan #FarmerRights #KhedutMahareli #GujaratNews

સુરેન્દ્રનગર : ખેડૂતોના હક્ક અને ન્યાયની માંગ સાથે 28 જુલાઈએ સુરેન્દ્રનગરમાં ખેડૂત અધિકાર વિશાળ જનઆંદોલન અંતર્ગત મહારેલી યોજાશે. હજારો ખેડૂતોની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. . . #Surendranagar #KhedutAndolan #FarmerRights #KhedutMahareli #GujaratNews

Wadhwan, Surendranagar | Jul 27, 2026

ચોટીલાના ખાટડી ગામે LCBનો મોટો પ્રહાર... 🚔
515 બોટલ ગેરકાયદે ઇંગ્લિશ દારૂ સાથે ₹8.44 લાખનો મુદ્દામાલ જપ્ત. એક આરોપીની ધરપકડ કરી આનંદપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

#Surendranagar #Chotila #LCB #PoliceAction #BreakingNew

ચોટીલાના ખાટડી ગામે LCBનો મોટો પ્રહાર... 🚔 515 બોટલ ગેરકાયદે ઇંગ્લિશ દારૂ સાથે ₹8.44 લાખનો મુદ્દામાલ જપ્ત. એક આરોપીની ધરપકડ કરી આનંદપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો. #Surendranagar #Chotila #LCB #PoliceAction #BreakingNew

Wadhwan, Surendranagar | Jul 27, 2026

સુરેન્દ્રનગરમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ભવ્ય ગૌ સન્માન યાત્રા યોજાઈ. દૂધરેજના વડવાળા મંદિરથી નીકળેલી યાત્રામાં સંતો અને ગૌભક્તો મોટી સંખ્યામાં જોડાયા. ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા એક લાખથી વધુ હસ્તાક્ષર સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.
#Surendranagar #GauSanmanYatra #GauSanrakshan #Dudhrej #GujaratNews

સુરેન્દ્રનગરમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ભવ્ય ગૌ સન્માન યાત્રા યોજાઈ. દૂધરેજના વડવાળા મંદિરથી નીકળેલી યાત્રામાં સંતો અને ગૌભક્તો મોટી સંખ્યામાં જોડાયા. ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા એક લાખથી વધુ હસ્તાક્ષર સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. #Surendranagar #GauSanmanYatra #GauSanrakshan #Dudhrej #GujaratNews

Wadhwan, Surendranagar | Jul 27, 2026

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિકાસને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકમાં કુલ 13 વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી તેમજ 12 વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી. શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ આપવા માટે નવી સમિતિઓ હવે જવાબદારી સંભાળશે.
#Surendranagar #SurendranagarMNP #MunicipalCorporation #GeneralMeeting #Chairman

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિકાસને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકમાં કુલ 13 વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી તેમજ 12 વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી. શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ આપવા માટે નવી સમિતિઓ હવે જવાબદારી સંભાળશે. #Surendranagar #SurendranagarMNP #MunicipalCorporation #GeneralMeeting #Chairman

Wadhwan, Surendranagar | Jul 27, 2026

વઢવાણ: રિક્ષામાં ભૂલી ગયેલા કિંમતી સામાન એ ડિવિઝન પોલીસે નેત્રમ કેમેરાની મદદથી શોધી પરત કર્યો - Wadhwan News