😱 મેટાએ ફેસબુક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વીડિયો પોસ્ટ ભૂલથી હટાવવા બદલ માફી માંગી છે. કંપનીએ જણાવ્યું કે ટેકનિકલ ખામીને કારણે આ પોસ્ટ દૂર કરાઈ હતી, જેને પાછી રિસ્ટોર કરી દેવાઈ છે. મેટાના પ્રવક્તાએ કહ્યું, "આ કન્ટેન્ટ ભૂલથી હટાવવામાં આવ્યું હતું અને તેને પાછું રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે."
Follow @ilovegujarat111 For Latest Updates & Latest News
( ilovegujarat, gujarati news, meta, facebook, narendra modi, pm modi, modi video, meta apology, facebook post, video restored, technical glitch, social media, breaking news, india news, latest news, viral news, trending news, news update, digital news, tech news, india, viral video, gujarat news, breaking news, viral news, trending news, latest news, india news, gujarat update, news alert, headline news, crime news, live update, top news, gujarat viral, local news, national news, viral video, news update, ilovegujarat111)
#ilovegujarat #meta #narendramodi #gujaratinews #apexprivetlimited
Rajkot, Rajkot | Jul 28, 2026