ગોધરા: વેજલપુર પશુ સંરક્ષણ ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ, પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડની સફળ કામગીરી
વેજલપુર પશુ સંરક્ષણ ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ, પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડની સફળ કામગીરી,પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ સંરક્ષણના ગુનામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવામાં પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડને સફળતા મળી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પંચમહાલ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અનુસંધાને પોલીસ ઇ