સિહોર: સાગવાડી પાસે કાળમુખા ડમ્પરે યુવકને કચડિયો યુવકનું ઘટના સ્થળે મોત નાના ગામ મા અરેરાટી
શિહોર થી ફક્ત પાંચ કિલોમીટર દૂર આવેલા સાગવાડી ગામે રોડ ઉપર ચાલતા કાળમુખા ડમ્પરે સાગવાડી ગામના યુવકને કચેડી નાખીયો યુવકનું ઘટના સ્થળે જ મોત. એટલું ભયંકર અકસ્માત હતું કે લોકોને જોઈને આંખમાં આંસુ આવી ગયા હતા . યુવક બાઇક લઈને જાતો હતો ત્યારે અકસ્માત સર્જાયો લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા સિહોરને પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડમ્પર ચાલાક વિરોધ કાર્યવાહી