આજે રવિવારે સવારે 9.30 વાગ્યાની આસપાસ સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.80 નવી ઇલેકટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.જેમાં લોકોની સુવિધામાં વધારો થાય તે માટે આયોજન કરાયુ છે.જ્યારે આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના હાજર રહ્યા હતા.