આણંદ શહેર: B.Sc. નર્સિંગ (સેમેસ્ટર – ૪ ) ના વિદ્યાર્થીઓની રજૂઆત સંદર્ભે સરદાર પટેલ યુનિવર્સિટીનો સત્તાવાર ખુલાસો
સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન નર્સિંગ કોલેજોના B.Sc. (નર્સિંગ) સેમેસ્ટર – ૪ ના વિદ્યાર્થીઓ દ્વારા તાજેતરમાં લેવાયેલી પરીક્ષાના પરિણામ સંદર્ભે જે રજૂઆતો કરવામાં આવી છે, તે બાબતે યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી ગણીને યુનિવર્સિટી દ્વારા નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવે