કાલોલ: કાલોલ સિનેમા સીટી ની બાજુમાં આવેલ ઓફિસની બહાર લગાવેલ બે કોમ્પ્રેસર ની ચોરી કરતા તસ્કરો
કાલોલ પોલીસ સ્ટેશનમાં વિશાલ ફુલારામ મારવાડી દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગત જોતા કાલોલ સિનેમા સીટી ની બાજુમાં તેઓની બે ઓફિસ છે જેમાં એક ઓફિસમાં પોતે ફાઇનાન્સ નુ કામ કરે છે જ્યારે બીજી ઓફિસ કૌશિકકુમાર શૈલેષભાઈ સોલંકી ને ભાડે આપેલ છે. તેઓએ પોતાની બન્ને ઓફિસમાં લોયડ કંપનીના બે એસી લગાવ્યા હતા. ગત ૩૧/૦૩ ના રોજ તેઓ પોતાની ઓફિસ બંધ કરીને ઘરે ગયા હતા અને બીજે દિવસે ઓફિસમાં આવી એસી ચાલુ કરતા એસી ચાલુ થયેલ ન હતો જેથી તેઓ એ તપાસ કરતા ઓફિસની પાછળ લગાવેલ એસી