✈️ જામનગરમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોના નેતૃત્વમાં 200થી વધુ બિઝનેસ પ્રતિનિધિઓના ડેલિગેશનનું આગમન થયું છે. ડેલિગેશન રિલાયન્સ ગ્રીન્સ ખાતે રોકાણ કરશે અને મુકેશ અંબાણી સહિતના પ્રતિનિધિઓ સાથે વૈશ્વિક ઊર્જા સહયોગ તથા અમેરિકાના ટેક્સાસમાં પ્રસ્તાવિત $300 બિલિયનના મેગા રિફાઇનરી પ્રોજેક્ટ અંગે ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત, ડેલિગેશન અનંત અંબાણીના વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર વનતારાની પણ મુલાકાત લેશે.
( jamnagar, reliance industries, marco rubio, us secretary of state, american delegation, mukesh ambani, anant ambani, reliance greens, vantara, texas refinery project, 300 billion deal, global energy cooperation, us india relations, jamnagar news, gujarat news, reliance refinery )
#jamnagar #marcorubio #mukeshambani #relianceIndustries #jukeganahijamnagar
Rajkot, Rajkot | Oct 21, 2026