Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: પશ્ચિમ કચ્છ એલસીબીએ મધ્યપ્રદેશના અપહરણના ગુનામાં નાસતા આરોપીને ઝડપી પાડ્યો

Bhuj, Kutch | Apr 15, 2026
પશ્ચિમ કચ્છ એલસીબીએ મધ્યપ્રદેશના અપહરણના ગુનામાં નાસતા આરોપીને ઝડપી પાડ્યો પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સફળ ઓપરેશન પાર પાડી મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના પવઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાના નાસતા-ફરતા આરોપી દેવેન્દ્ર રામરતન ચૌધરીને પકડી પાડ્યો છે. એલસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીનો કબજો મેળવી આગળની તપાસ અર્થે તજવીજ શરૂ કરી છે.

MORE NEWS