સિહોર: શહેરની નગરપાલિકા કોમ્પલેક્ષ સામેથી ચોરી થયેલ મોબાઈલ ગણતરીની કલાકમાં પકડી લેતી પોલીસ
ગઈકાલે સિહોર નગરપાલિકા સામેના કોમ્પલેક્ષમાં હમાભાઇ ની ઓટો પાર્ટની દુકાનમાંથી ગ્રાહક બનીને આવેલા અને મોબાઈલની ઉઠાનતરી કરી ભાગી ગયેલ. જે લોકો સીસી ટીવી કેમેરામાં કેદ થયેલા જેના આધારે પોલીસે ગણતરીની કલાકમાં મોબાઇલ ઉઠાનતરી કરતાં શખ્સોને ઝડપી પાડેલ.