સુરત બ્રેકિંગ
સુરત : મહિધરપુરા વિસ્તારમાં દવાની દુકાનમાં થઇ ચોરી
રામપુરા પોલીસ લાઈનની પાસે આવેલ દુકાનમાં તસ્કરે કર્યો હાથફેરો
દુકાનના ડ્રોવરમાંથી ૩૦ હજાર રોકડની ચોરી થઇ
દુકાનનું શટર ઊંચું કરી તસ્કર દુકાનમાં પ્રવેશ્યો
તસ્કરે દુકાનમાં પ્રવેશી ટી શર્ટ કાઢી ચોરી કરવાની શરૂઆત કરી
બિન્દાસ ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો
પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Udhna, Surat | Jul 4, 2026