ગોધરા: ‘મેં ભી રક્તદાતા, હર ઘર રક્તદાતા’ના સંદેશ સાથે નીકળેલી વર્લ્ડ લોંગેસ્ટ બાઇક રાઇડ ગોધરા પહોંચી
ગોધરા: ‘મેં ભી રક્તદાતા, હર ઘર રક્તદાતા’ના સંદેશ સાથે નીકળેલી વર્લ્ડ લોંગેસ્ટ બાઇક રાઇડ ગોધરા પહોંચી, રેડક્રોસ સોસાયટી ખાતે ભવ્ય સ્વાગત કરાયું રક્તદાન અંગે લોકજાગૃતિ ફેલાવવાના ઉમદા આશય સાથે અમદાવાદથી શરૂ થયેલી ‘મેં ભી રક્તદાતા, હર ઘર રક્તદાતા’ વર્લ્ડ લોંગેસ્ટ બાઇક રાઇડ ગોધરા ખાતે આવી પહોંચી હતી. ગોધરા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ સેન્ટર ખાતે બાઇકર્સની ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત 5 લાખથી વધુ લોકોને રક્તદાન માટે રજિસ્ટ્રે