Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ભાવનગર શહેર: લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓડરકા ગામની સિમમાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોને ઝડપી લીધા

Bhavnagar City, Bhavnagar | Aug 8, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઓદરકા ગામની સીમમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમએ રેડ કરી અને જાહેરમાં જુગાર રમતા સાત શક્ષોને ઝડપી લીધા હતા. જે તમામ સભ્યોને ઝડપી લે 91,300 નો મુદ્દામાલ કબજે કરી પોલીસ દ્વારા જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓડરકા ગામની સિમમાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોને ઝડપી લીધા - Bhavnagar City News