Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
���ादी
Crimenews
Aap
Indore
Bareilly

જામનગર શહેર: જુનિયર ટ્રમ્પ સહિત વિદેશી મહેમાનોની જામનગર મુલાકાત પૂર્ણ, વનતારા થી એરપોર્ટ, ત્યારબાદ ઉદયપુર રવાના

જામનગરમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ સહિતના વિદેશી મહેમાનોની વિશેષ મુલાકાત આજે પૂર્ણ થઈ હતી. અંબાણી પરિવારના ખાસ મહેમાન તરીકે તેઓ જામનગરના વનતારા ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે અંબાણી પરિવાર સાથે મુલાકાત કરી અને વનતારાના સુંદર પરિસર તથા મંદિર મુલાકાત લેતા આધ્યાત્મિક શાંતિનો અનોખો અનુભવ કર્યો હતો.
જામનગર શહેર: જુનિયર ટ્રમ્પ સહિત વિદેશી મહેમાનોની જામનગર મુલાકાત પૂર્ણ, વનતારા થી એરપોર્ટ, ત્યારબાદ ઉદયપુર રવાના - Jamnagar City News