મણિનગર: લાંભા વોર્ડમાં ભાજપના ઉમેદવાર અને મણિનગર MLAનો વિરોધ,વીડિયો આવ્યો સામે
આજે રવિવારે સવારે 11 વાગ્યાની આસપાસ ભાજપ ઉમેદવાર અને ધારસભ્યના વિરોધનો વીડિયો વાયરલ થયો છે.જેમાં ભાજપ ઉમેદવાર અને MLAનો વિરોધ મોતીપુરાની સભામાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. પ્રાથમિક સુવિધાને લઈને સવાલો પૂછતાં થઈ માથાકૂટ.ઉમેદવાર અને MLA અમુલ ભટ્ટ બન્યા રોષનો ભોગ.સ્થાનિકોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા.સૂત્રોચ્ચાર થતા ઉમેદવાર અને MLA થયા રવાના.વીડિયો સામે આવ્યો.