Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

નાંદોદ: રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ધન્યતા અનુભવી.

Nandod, Narmada | Nov 4, 2025
પ્રથમ વખત દિલ્હીની બહાર, ગુજરાતના એકતાનગર ખાતે વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં ભારત પર્વ ૨૦૨૫ ની ઉજવણીના આપણે એક અદ્ભુત અધ્યાયના સાક્ષી બની રહ્યા છીએ. સરદાર સાહેબની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતની આ પાવન ભૂમિ વિશ્વને વિવિધતામાં એકતાનો સંદેશો આપી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબના અખંડ ભારતના સપનાને સાકાર કરતું જીવંત પ્રતીક છે.

MORE NEWS