Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

વેજલપુર: ગોતા સ્મશાન પાસે પાણીની પાઈપલાઈન માટે ખોદેલા ખાડાઓ જોખમી, AMTS સહિતના વાડનો ફસાયા

Vejalpur, Ahmedabad | Apr 13, 2026
ગોતા વિસ્તારમાં સ્મશાન પાસે પાણીની પાઈપલાઈન નાખવા માટે કરવામાં આવેલું ખોદકામ હવે વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે આફત સમાન બની ગયું છે. આ જોખમી ખાડાઓને કારણે આજે એક મોટી દુર્ઘટના ઘટતા સહેજમાં અટકી હતી.