નાંદોદ: રાજપીપલામાં સેવા સંકલ્પ અભિયાન અંગે ભાજપની મહત્વની બેઠક યોજાઈ
રાજપીપલા કમલમ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શબ્દ શરણભાઈ તડવીની અધ્યક્ષતામાં સેવા સંકલ્પ અભિયાનને લઈને બેઠક યોજાઈ. જેમાં આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી અને નવનિયુક્ત પ્રમુખનું અભિવાદન કરાયું.