થરાદ: વાવ-થરાદ જિલ્લામાં વિજય દશમીનું શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું,આપી પ્રતિક્રિયા
થરાદ શહેર ના ચાચરચોક ગામ ગરબામાં વિજયાદશમી નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.થરાદમાં પરંપરા અને ભક્તિ સાથે ઉજવાયેલી વિજયાદશમીના શસ્ત્ર પૂજનને લઈને ઉમંગ અને આનંદ નો માહોલ જોવા મળ્યો.થરાદ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમીનો કાર્યક્રમ યોજાયો વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી કે જેમાં શારીરિક પ્રાત્યાક્ષિક અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.