ગોધરા તાલુકામાં આવેલા વટલાવ ગામે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતનું ઝેરી સાપ કરડવાથી મૃત્યુ નીપજ્યું છે. વટલાવ ગામના 45 વર્ષીય ખેડૂત ગુલાબસિંહ પરમાર પોતાના ખેતરમાં બળતણ માટે લાકડા લેવા ગયા હતા. આ દરમિયાન ખેતરના શેઢા પર ઘાસમાં છુપાઈને બેઠેલા એક અત્યંત ઝેરી સાપે તેમને ડંખ માર્યો હતો. સાપ કરડ્યાના થોડી જ વારમાં ઝેરની અસરને કારણે ગુલાબસિંહ બેભાન થઈ ગયા હતા. ઘટના