આપનો નાનો સહયોગ પણ કોઈ પૂર પીડિત પરિવારને ફરી બેઠું થવા માટેનું પ્રથમ પગથિયું બની શકે છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે આવી કુદરતી આફતની ઘડીએ તમારા આસપાસના જરૂરિયાતમંદ પરિવારોને વ્યક્તિગત રીતે અથવા સૌ સાથે મળીને શક્ય એટલી મદદ કરો. માનવતા જ સૌથી મોટો ધર્મ છે. 🙏#floodrelief#Gujarat #valsad #nanapondha #kunjalipatel
આપનો નાનો સહયોગ પણ કોઈ પૂર પીડિત પરિવારને ફરી બેઠું થવા માટેનું પ્રથમ પગથિયું બની શકે છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે આવી કુદરતી આફતની ઘડીએ તમારા આસપાસના જરૂરિયાતમંદ પરિવારોને વ્યક્તિગત રીતે અથવા સૌ સાથે મળીને શક્ય એટલી મદદ કરો. માનવતા જ સૌથી મોટો ધર્મ છે. 🙏#floodrelief#Gujarat #valsad #nanapondha #kunjalipatel - Vapi News