Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

वापी जीआईडीसी...अभी ब्रिज और सड़क बनी...एक ही सड़क पर बार बार होता है काम...विटामिन M...यह खबर अपने यहां के कॉन्ट्रेक्टर पर बैठती है फिट ?...लगता है बार बार बार बार बार काम करके मजा आता है ?जरूर देखिए खबर और तस्वीरें और लाइक करें फॉलो करें janta aawaz bharat

Vapi, Valsad | Aug 1, 2026

MORE NEWS

દમણના મોટી દમણ સ્થિત પાવર હાઉસમાં આગ,
ફાયર વિભાગે ઘટના સ્થળે 

દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલા પટલારામાં પાવર હાઉસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.#damandiu #damanorent#damanvidhyut#damanfire #fireman

દમણના મોટી દમણ સ્થિત પાવર હાઉસમાં આગ, ફાયર વિભાગે ઘટના સ્થળે દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલા પટલારામાં પાવર હાઉસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.#damandiu #damanorent#damanvidhyut#damanfire #fireman

Vapi, Valsad | Aug 1, 2026

આપનો નાનો સહયોગ પણ કોઈ પૂર પીડિત પરિવારને ફરી બેઠું થવા માટેનું પ્રથમ પગથિયું બની શકે છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે આવી કુદરતી આફતની ઘડીએ તમારા આસપાસના જરૂરિયાતમંદ પરિવારોને વ્યક્તિગત રીતે અથવા સૌ સાથે મળીને શક્ય એટલી મદદ કરો. માનવતા જ સૌથી મોટો ધર્મ છે. 🙏#floodrelief#Gujarat #valsad #nanapondha #kunjalipatel

Vapi, Valsad | Jul 31, 2026

રાજસ્થાન પ્રગતી મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય મંજુબેન ડાયમાંની ૧૯ મી પુણ્યતિથિ પર વિશાલ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું #vapi #rajasthanpragatimandal #blooddonation #rajasthanisamaj #voiceofvapi1