"વાપીના પીપરીયા વિસ્તારમાં અફવા ફેલાતા લોકો ઘરો છોડીને સુરક્ષિત સ્થળે દોડ્યા."
🚨 "મધુબન ડેમ તૂટવાની અફવાએ મચાવી દોડધામ!"
😱 "અફવા સાંભળતા જ બેગ લઈને ભાગ્યા લોકો!"
⚠️ "વાપીના પીપરીયામાં ડેમ તૂટવાની અફવાથી અફરાતફરી"
🚨 "મધુબન ડેમ સુરક્ષિત, પરંતુ અફવાએ લોકોમાં ફેલાવ્યો ભય!" #Vapi #valsadpolice #madhubandem #silvassapolice #fakemassage
Vapi, Valsad | Jul 29, 2026